નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?
$BF _{3}$ ની દ્રીધ્રુવ ચોકમાત્રા શૂન્ય છે.
$B _{2} H _{6}$ એ ઇલેક્ટ્રોનની અછત ધરાવતો અણુ છે.
આલ્કીનનું હાઇડ્રો બોરોનેશન અને પછી $H _{2} O _{2}$ અને $NaOH$ સાથે ઑક્સિડેશન કરતા કાર્બન-કાર્બન દ્વિબંધનું સીસ-હાઇડ્રેશન થઇ પ્રતિ માર્કોનિકોફના યોગશીલ પ્રક્રિયાથી આકોહોલ આપે છે.
$BF _{3}$ અને $BrF _{3}$ અણુઓનો આકાર જુદો છે.
પિગલિત ક્રાયોલાઇટ $(N{a_3}Al{F_6})$માં ઓગળેલા એલ્યુમિનાના વિદ્યુતવિભાજય રીડકશનમાં ફ્લોરસ્પારનું કાર્ય શું છે?
$BF_3 $ $ (130\, pm)$ અને $BF-4^-$ ($143\, pm)$ માં $B- F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.
$AlCl _{3}$ નું જળવિભાજન કરવાની નીચેનામાંથી શું આપશે ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રજજવલિત જ્યોત $(luminous\,flame)$ માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે.
વિધાન $II:$ કોપર $(I)$ મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.
કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.