નીચે બેે વિધાનો આપેલા છે એકને કથન $A$ અને બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.

કથન $A :$ બોરીક એસિડ એક નિર્બળ એસિડ છે.

કારણ $R :$ બોરીક એસિડ પોતાની રીતે $H ^{+}$ આયનને મુક્ત કરી શકતો નથી. તે પાણી પાસેથી $OH ^{-}$ મેળવે છે અને $H ^{+}$આયન મુક્ત કરે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • [JEE MAIN 2022]
  • A

    બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ની સચોટ સમજુતી છે.

  • B

    બંને $A$ અને $R$ સાચા છે અને $R$ એ $A$ની સાચી સમજૂતી નથી.

  • C

    $A$ સાચુ છે, પરંતુ $R$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે, પરંતુ $R$ સાચુ છે.

Similar Questions

બોરિક ઍસિડને શા માટે નિર્બળ ઍસિડ તરીકે ગણવામાં આવે છે ? 

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે?

એલ્યુમિનિયમ નિષ્કર્ષણ માટે વ્યાપારી વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં , વપરાયેલ વિદ્યુતવિભાજય કયુ છે?

  • [IIT 1999]

સમૂહ $13$ ના કયાં તત્ત્વોમાં $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ? 

બોરિક એસિડ નીચેનામાંથી શામાં વપરાતો નથી?