નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ પ્રજજવલિત જ્યોત $(luminous\,flame)$ માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે.
વિધાન $II:$ કોપર $(I)$ મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચા છે.
વિધાન $I$ સાચું છે.પણ વિધાન $II$ ખોટું છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
બંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ દ્વારા કરવામાં આવેલ એલ્યુમિનિયમની શુદ્ધિકરણ ....... તરીકે ઓળખાય છે.
નીચેનામાંથી ક્યો પ્રોટોનિક એસિડ નથી ?
નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહી ?
એનોડાઇઝડ એલ્યુમિનિયમ એ ...
બોરિક ઍસિડ પોલિમર હોવાનું કારણ......