એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણથાય છે, કારણ કે ........
તેનો વિયોજન અચળાંક નીચો છે.
તે જલીય દ્રાવણમાં ડાયમર બતાવે છે.
તે શુઇસ ઍસિડ છે.
તેની કુલ જલીકરણ ઉષ્માં આયનીકરણ ઊર્જા કરતાવધી જાય છે.
જો $B- Cl$ બંધ દ્વિધ્રુવ ચાકમાત્રા ધરાવતો હોય તો $BCl_3$ અણુ શા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય શૂન્ય ધરાવે છે ?
$B{F_3}$ એ ધણી બધી ઔધોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે તેનું કારણ તેની -
જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ?
$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની બોટલની આજુબાજુ સફેદ ધૂમ (fumes) જોવા મળે છે. કારણ આપો.