બધી જ એલમ (ફટકડી) માં .
એક મોનોવેલેન્ટ અને એક ટ્રાયવેલેટ ધાતુ
બંને મોનોવેલેન્ટ ધાતુઓ
એક ડાયવેલેન્ટ અને એક મોનોવેલેટ ધાતુ
બંને ડાયવેલેન્ટ ધાતુ
ખોટું વિધાન પસંદ કરો.
બોરેક્સનો ઉપયોગ લખો.
નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહી ?
તટસ્થ પરમાણુ $XF_3$ એ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. માટે તત્વ $X$ મોટે ભાગે ક્યો હશે?
એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?