નીચે પૈકી કયો એસિડિક સ્વભાવ ધરાવે છે?
$Be{(OH)_2}$
$Mg{(OH)_2}$
$B{(OH)_3}$
$Al{(OH)_3}$
થર્માઇટ એ આયર્ન ઓક્સાઇડ અને બીજા શેનું મિશ્રણ છે?
જલીય માધ્યમમાં સમૂહ $13$ ના $B$ સિવાયનાં તત્ત્વો કયા સમચતુફલકીય અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ?
$Al$ તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો.
ડાઈબોરેન માટે નીચેના વિધાનો ને ધ્યાન માં લો .
$1.$ બોરોન નું સંકરણ લગભગ $sp^3$ છે
$2.$ $B-H-B$ નો ખૂણો $180^o$ છે
$3.$ દરેક બોરોન અણુ માટે બે ટર્મિનલ $B-H$ બંધ છે
$4.$ ત્યાં ફક્ત $12$ બંધ ઇલેક્ટ્રોન ઉપલબ્ધ છે
આ વિધાનોમાંથી
કોના સ્ફટિકમાં બોરેક્ષ છે ?