$BCl_3$ એ એકાકી અણુ છે. જ્યારે $AlCl_3$ એ દ્વિઅણુ બને છે. કારણ આપો અને $AlCl_3$ બંધારણ સમજાવો.
બોરોન હેલાઈડ દ્વિઅણુ બનાવતો નથી. કારણ કे બોરોન પરમાણુનું કદ નાનું હોય છે. આથી તે મોટા કદના ચાર હેલોજન સાથે જોડાઈ શક્તો નથી. $\mathrm{AlCl}_{3}$ એ દ્રીઅણુ બનાવે છે. કારણ કે તેની ખાલી પડેલી $3 p$ કક્ષક સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે અને આ રીતે $\mathrm{Al}$ નું અષ્ટક પૂર્ણ થાય છે.
બોરેઝોલની ક્રિયાશીલતા બેઝિન કરતા વધારે છે, કારણકે ...
એલ્યુમિનાનું શુદ્ધિકરણને શું કહેવાય છે
નીચેનામાંથી કઇ ધાતુ નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવતું નથી?
નીચેનામાંથી કયો પદાર્થ બોરેક્ષ મણકા કસોટી આપશે નહી ?
નીચેનામાંથી કયો લુઇસ એસિડ નથી ?