$Al ^{+3}$ આયનોનું $Al ( OH )_{3}$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે, કારણ કે.................

  • A

    $NH _{4}^{+}$ એ નિર્બળ બેઇઝ છે.

  • B

    $NaOH$ એ $\left[ Al ( OH )_{4}\right]$ આયનો બનાવે છે.

  • C

    $NaOH$ એ ઘણો પ્રબળ બેઇઝ છે

  • D

    $NaOH$ એ $\left[ Al ( OH )_{4}\right]^+$ આયનો બનાવે છે

Similar Questions

જ્યારે $BCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે $[B(OH)_4]^-$ બને છે. જ્યારે $AlCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $[Al(H_2O)_6]^{3+}$ આયન બને છે. આ બંને આયનમાં $B$ અને $Al$ માં થતું સંકરણ સમજાવો. 

 કોની રચનાને કારણે ભેજવાળી હવામાં અલહ્ન એલ્યુમિનિયમ ક્લોરાઇડ ધૂમ્રપાન થાય છે

$BCl_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતો નથી પરત $BH_3$ એ ડાયમર $\left( B _{2} H _{6}\right)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ....

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ખોટું વિધાન પસંદ કરો.