એલ્યુમિનિયમ ખનીજ કે જે ઓક્સિજન ધરાવતું નથી ?

  • A

    કોરન્ડમ

  • B

    ડાયાસ્પોર

  • C

    બૉક્સાઇટ

  • D

    ક્રાયોલાઇટ

Similar Questions

$Al$ ના વાસણોને ધોવાના સોડા ધરાવતા પદાર્થોથી ધોવા જોઇએ નહી કારણ કે .............

ડાયબોરેનના બંધારણ અંગે નીચેનામાંથી શું સાયું નથી ?

કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ, એલ્યુમિનિયમ સાથે સમાનતા દશવિ છે, જ્યારે અન્ય કેટલીક પ્રક્રિયાઓમાં સમૂહ $1$ ની ધાતુઓ સાથે સમાનતા દશવેિ છે. આ વિધાનને કેટલાક પુરાવાઓ દ્વારા સમર્થન આપો. 

$Al$ એ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જેથી તેને ઉભયગુણધર્મી કહે છે. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડાને $HCl$ સાથે તથા $NaOH$ સાથે કસનળીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ કસનળીના છેડા પર સળગાવેલ દિવાસળી રાખતા અવાજ આવે છે. જે $H_2$ વાયુ મુક્ત થાય છે તે દર્શાવે છે. આ જ પ્રક્રિયા નાઈટ્રિક એસિડ સાથે કરતા જોવા મળતી નથી. સમજાવો. 

ડાયબોરેનની બનાવટ લખી તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.