થર્માઇટ એ આયર્ન ઓક્સાઇડ અને બીજા શેનું મિશ્રણ છે?

  • A

    ઝિંકનો ભૂકો

  • B

    સોડિયમના ટૂકડા

  • C

    પોટેશિયમ ધાતુ

  • D

    એલ્યુમિનિયમ પાઉડર

Similar Questions

જ્યારે પોટેશિયમ એલમની દ્રાવણમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વધુ માત્રામાં ઉમેરવામાં આવે છે, ત્યારે આપણને નીચેનામાંથી શું મળે છે ?

બોરિક એસિડ નીચેનામાંથી શામાં વપરાતો નથી?

એનહાઇડ્રસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ $(Al_2Cl_6)$  સહસંયોજક સંયોજન છે અને પાણી આપતા શું દ્રાવ્ય છે.

એલ્યુમિનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણમાં આયનીકરણથાય છે, કારણ કે ........

બોરોન સમૂહનાં તત્ત્વોની આયનીકરણ એન્થાલ્પી  અને વિધુતઋણતા સમજાવો.