નીચેના ધાતુ ક્લોરાઇડમાંથી સૌથી વધુ સહસંયોજક ગુણધર્મ કોનો હશે ?

  • A

    $NaCl$

  • B

    $AICI_3$

  • C

    $CsCl$

  • D

    $BaCl_2$

Similar Questions

જ્યારે ધાતુ $X$ની સોડિયમ હાઈડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A)$ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C)$ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે, જે ધાતુના નિષ્કર્ષણમાં વપરાય છે.$ X$, $A$, ,$B$, $C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો. 

ડાયબોરેન $(B_2H_6)$ એ સ્વતંત્ર રીતે $O_2$ અને $H_2O$ સાથે પ્રક્રિયા કરી અનુક્રમે ........ઉત્પન્ન કરે છે.

  • [JEE MAIN 2019]

$Al$ ના શુદ્ધિકરણની હૂપ પદ્ધતિમાં પિગલીત પદાર્થો ત્રણ જુદા જુદા સ્તરો બનાવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન તે અલગ હોય છે તેનું કારણ ..........

ડાઈબોરેન માટે નીચેના વિધાનો ને ધ્યાન માં લો .

$1.$  બોરોન નું  સંકરણ લગભગ $sp^3$ છે 

$2.$  $B-H-B$ નો ખૂણો $180^o$ છે 

$3.$  દરેક બોરોન અણુ માટે બે ટર્મિનલ $B-H$ બંધ  છે

$4.$  ત્યાં ફક્ત $12$ બંધ  ઇલેક્ટ્રોન ઉપલબ્ધ છે

આ વિધાનોમાંથી 

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I:$ પ્રજજવલિત જ્યોત $(luminous\,flame)$ માં ક્યુપ્રિક સલ્ફ્ટટ માં ડુબાડેલા (બોળેલા) બોરેક્સ મણકા ને ગરમ કરતાં લીલા રંગનો મણકો પ્રાપ્ત થાય છે.

વિધાન $II:$ કોપર $(I)$ મેટાબોરેટના બનવાને કારણે લીલો રંગ જોવા મળે છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2023]