નીચેના પૈકી કોનુ બંધારણ ગ્રેફાઇટને સમાન છે ?
$B_4C$
$B_2H_6$
$BN$
$B$
$AI, Ga, In$ અને $Tl$ નો રિકશનકર્તા તરીકેની શક્તિનો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
સમૂહ $-13$ નાં તત્ત્વોના રાસાયણિક ગુણધર્મો જણાવો.
નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયાથી એસિડ $H_2$ વાયુ મુક્ત નહી કરે ?
નીચે દર્શાવેલાં તત્ત્વોની ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળતી ભિન્નતાની ભાતની (pattern) ચર્ચા કરો.
$(i)$ $B $ થી $Tl$ $(ii)$ $C$ થી $Pb$
એસિડિક જલીય માધ્યમમાં અલ્યુમિનીયમ ક્લોરાઈડ દૂવારા બનતો એક આયન_________ભૂમિતિ ધરાવે છે.