તેરમાં સમૂહલા તત્વોના હેલાઇS સંયોજનોમાં સૌથી વધુ એસિડિક ક્યો છે?
$BF _{3}$
$AlCl _{3}$
$BCl _{3}$
$BBr _{3}$
$Al$ એ એસિડ તેમજ બેઈઝ બંને સાથે પ્રક્રિયા આપે છે. જેથી તેને ઉભયગુણધર્મી કહે છે. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડાને $HCl$ સાથે તથા $NaOH$ સાથે કસનળીમાં પ્રક્રિયા કરાવવામાં આવે છે. ત્યારબાદ કસનળીના છેડા પર સળગાવેલ દિવાસળી રાખતા અવાજ આવે છે. જે $H_2$ વાયુ મુક્ત થાય છે તે દર્શાવે છે. આ જ પ્રક્રિયા નાઈટ્રિક એસિડ સાથે કરતા જોવા મળતી નથી. સમજાવો.
એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?
ડાયબોરેન અને બોરિક એસિડના બંધારણો સમજાવો.
વિધાન સમજાવો :
$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે.
$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.
નીચેનામાંથી કયું કેટાયન બોરેક્ષ મણકા કસોટી આપી શકતું નથી ?