જ્યારે બોરિક ઍસિડને ગરમ કરવામાં આવે છે ત્યારે શું થાય છે ? સમજાવો.
સમૂહ $-13$ નાં કયાં તત્ત્વોના હાઇડ્રાઇડ બહુલક સ્વરૂપે જોવા મળે છે ?
નીચેનામાંથી ક્યો આયન જલીય દ્રાવણમાં અસ્તિત્વ ધરાવતો નથી ?
તટસ્થ પરમાણુ $XF_3$ એ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. માટે તત્વ $X$ મોટે ભાગે ક્યો હશે?
બોરેક્સનો ઉપયોગ લખો.