નીચેના પૈકી ક્યો ઓક્સાઇડ ઉભયગુણી છે ?
$B_2O _{3}$
$In _{2} O _{3}$
$Ga _{2} O _{3}$
$Tl_{2} O _{3}$
$BCl_3.NH_3$ અને $AlCl_3$ (દ્વિઅણુ) નું બંધારણ દોરો.
બોરોન $(B)$ સમૂહનાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યા સમજાવો.
નીચેનામાંથી કઇ પદ્ધતિમાં ઉદ્દીપક વપરાતો નથી ?
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ : થર્મોમીટરની બનાવટ માં ગેલીયમ નો ઉપયોગ થાય છે.
વિધાન $II$ : ગેલીયમ ધરાવતું થર્મોમીટર બ્રાઈન દ્રાવણ (લવણ દ્રાવણ) નું ઠારબિંદુ ($256 K$) માપવા માટે ઉપયોગી છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
તત્વ કે જે સૌથી ઓછા ધાત્વિક ગુણધર્મો ધરાવે છે તે ..........