$B _{2} H _{6}$ માટે નીચેના પૈકી ક્યુ વિધાન ખોટું છે ?
તે બે પ્રકારના $H$ પરમાણુઓ ધરાવે છે
તે $B-B$ સહસંયોજક બંધ ધરાવે છે
$B-B$ બંધની આસપાસ ભ્રમણ શક્ય નથી
બે બોરોન પરમાણુઓની સાથે ચાર હાઇડ્રોજન પરમાણુઓ એક જ સમતલમાં છે
નીચેનામાંથી કઇ પ્રક્રિયા દ્વારા બોરેઝીન બનાવાય છે ?
બોરોનના અગત્યના વલણો અને અનિયમિત (વિસંગત) ગુણધર્મો જણાવો.
વિધાન સમજાવો :
$(1)$ $Tl(NO_3)_3$ એ ઓક્સિડેશનકર્તા છે.
$(2)$ કાર્બનમાં કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે. જ્યારે લેડમાં આ ગુણધર્મ જોવા મળતો નથી.
$BCl_3.NH_3$ અને $AlCl_3$ (દ્વિઅણુ) નું બંધારણ દોરો.
નીચેના સમીકરણમાં $A, X$ અને $Z$ કયાં સંયોજનો છે ?
$A + 2HCl + 5{H_2}O \to 2NaCl + X$
$X\xrightarrow[{370\,K}]{\Delta }HB{O_2}\xrightarrow[{ > 370\,K}]{\Delta }Z$