નીચેનામાંથી કયું વિધાન $BCl_3$ અંગે ખોટું છે ?
$BCl_3$ એ સહસંયોજક સંયોજન છે
$BCl_3$ એ લુઇસ એસિડ તરીકે વર્તે છે
$BCl_3$ એ ડાયમર બતાવતો નથી
$BCl_3$ માં બધા $B-Cl$ બંધો એકલ બંધ કરતા મોટા છે
$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.
જ્યારે ધાતુ $X$ ની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A) $ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C) $ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે. જે ધાતુના નિકર્ષણમાં વપરાય છે. $X, A, B, C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો.
બોક્સાઇટના શુદ્ધિકરણ માટે નીચેના વિધાનોનું અવલોકન કરી સાચો જવાબ પસંદ કરો.
$I$ : હોલ પદ્ધતિ દરમિયાન સિલિકોન બાષ્પરૂપમાં દૂર થાય છે.
$II$ : $F{e_2}{O_3}$ ની અશુદ્ધિ ધરાવતા બોક્સાઇટનું શુદ્ધિકરણ બેયર પદ્ધતિ વડે થાય છે.
$III$ : સરપેક પદ્ધતિ દરમ્યાન $AlN$ બને છે.
નીચેનામાંથી ક્યો પદાર્થ બર્નરની જ્યોતમાં લીલો રંગ આપે છે ?
તેરમાં સમૂહલા તત્વોના હેલાઇS સંયોજનોમાં સૌથી વધુ એસિડિક ક્યો છે?