કઇ ધાતુનું રક્ષણ તેના પોતાના જ ઑક્સાઇડના સ્તરથી થાય છે ?
$BF_3 $ $ (130\, pm)$ અને $BF-4^-$ ($143\, pm)$ માં $B- F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.
ડાયબોરેન અને બોરિક એસિડના બંધારણો સમજાવો.
$Al_4C_3$ એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?
$Al$ ના શુદ્ધિકરણની હૂપ પદ્ધતિમાં પિગલીત પદાર્થો ત્રણ જુદા જુદા સ્તરો બનાવે છે અને વિદ્યુત વિભાજન દરમિયાન તે અલગ હોય છે તેનું કારણ ..........