નીચેનામાંથી ક્યો લુઇસ એસિડ નથી ?
$AlCl_3$
$SnCl _{4}$
$FeCl _{3}$
$AlCl_3 \cdot 6 H _{2} O$
ઘનીકરણ પર,કઈ પ્રવાહી ધાતુ ક્ષેત્રમાં ફેલાય છે?
ડાયબોરેન અને બોરિક એસિડના બંધારણો સમજાવો.
નીચેના પૈકી ક્યુ એક તત્ત્વ $MF_{6}^{3-}$ આયન બનાવી શકતુ તથી ?
બોરોનનો ફ્લોરાઈડ $BF_3$ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પણ બોરોનનો હાઇડ્રાઇડ $BH_3$ બનાવતું નથી. કારણ આપો અને બોરોનના હાઇડ્રાઇડનું બંધારણ સમજાવો.
નીચેનામાંથી ક્યા હેલાઇડનું જળ વિભાજન થતું નથી?