સંયોજન $(A)$ કે જે બોરોનનું છે. તેની પ્રક્રિયા $NMe_3$ સાથે કરતા સંયોજન $(B)$ નીપજ તરીકે મળે છે અને સંયોજન $(B)$ નું જળ વિભાજન કરતા નીપજ $(C)$ મળે છે. સાથે $H_2$ વાયુ પણ મુક્ત થાય છે અને નીપજ $(C)$ એ એસિડ છે. તો સંયોજન $A, B$ અને $C$ કયા હશે ?
સંયોજન $(A)$ કે જે બોરોનનું બનેલું છે અને $\mathrm{NMe}_{3}$ સાથે પ્રક્રિયા કરતાં નીપજ $(B)$ આપે છે. તે પાંક્કુ લૂઈસ ઍસિડ હોવું જોઈએ. નીપજ $(B)$ ની જળવિભાજન પ્રક્રિયા કરતાં ઍસિડ $(C)$ અને $\mathrm{H}_{2}$ મળે છે. આથી પ્રક્રિયક $A$ ડાયબોરેન જ $\left(\mathrm{B}_{2} \mathrm{H}_{6}\right)$ હોવો જોઈએ અને $(C)$ એ બોરિક એસિડ જ હોવો જોઈએ.
$\mathrm{B}_{2} \mathrm{H}_{6}+2 \mathrm{NMe}_{3} \rightarrow 2 \mathrm{BH}_{3}\,\,\mathrm{NMe}_{3}$
$\mathrm{BH}_{3} \mathrm{NMe}_{3}+3 \mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{H}_{3} \mathrm{BO}_{3}+\mathrm{NMe}_{3}+6 \mathrm{H}_{2}$
ગરમ થાય ત્યારે નીચેના પૈકી કયા સારાંશ છે
કાચ ઉપર એલ્યુમિનિયમની જમા થયેલ બાષ્પ એક સારા અરીસાની ગરજ સારે છે, કારણ કે ..............
$A{l_2}{O_3}$ ના સર્જનની સાથે વિપુલ માત્રામાં ઊર્જા ઉત્પન્ન થાય છે જેનો ઉપયોગ નીચેનામાંથી શેમાં કરવામાં આવે છે?
હાઈડ્રોલિસિસ પર $AlCl_3$ શું આપે છે ?
નીચેનામાંથી ક્યું વિધાન સાયુ છે ?