$BF_3\, (130\, pm) $ અને $BF_4^- \,(143\, pm)$ માં $B-F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો.
$\mathrm{BF}_{3}$ માં $\mathrm{B}-\mathrm{F}$ બંધલંબાઈ એ $\mathrm{BF}_{4}^{-}$માં $\mathrm{B}-\mathrm{F}$ બંધલંબાઈ કરતા નાની છે. જેમાં $\mathrm{BF}_{3}$ એ $e^{-}$ની ઊણપ ધરાવતું સંયોજન છે. $B$ ની ખાલી $p$-કક્ષક, અને $\mathrm{F}$ ની ખાલી $p$-કક્ષક $p \pi-p \pi$ બંધ બનાવે છે. જેથી $e^{-}$ ની ઊણપ દૂર થાય છે. તેથી $B - F$ માં દ્રીબંધ ધરાવતું લક્ષણ જોવા મળે છે.
આ દ્રીબંધના લીધે $\mathrm{BF}_{3}$ માં બંધલંબાઈ ટૂંકી જોવા મળે છે. જ્યારે $\mathrm{BF}_{3}$ એ $\mathrm{F}^{-}$આયન સાથે જોડાય ત્યારે તેનું સંકરણ $s p^{2}\left(\mathrm{BF}_{3}\right)$ માંથી $s p^{3}\left(\mathrm{BF}_{4}^{-}\right)$થાય છે.
હવે $\mathrm{BF}_{4}^{-}$માં $\mathrm{B}$ ચાર $\sigma$ બંધ બનાવે છે. દ્રીબંધ ગુમાવે છે. આથી $\mathrm{BF}_{4}^{-}$માં $\mathrm{B}-\mathrm{F}$ બંધ લંબાઈ $143 \mathrm{pm}$ છે.
ના કારણે ઓરડાના તાપમાને બોરિક એસિડ ધન છે, જ્યારે $BF_3$ એ વાયુ છે.
એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વિદ્યુતવિભાજય કયો છે?
$BF_3$ માં $B-F$ બંધની બંધઊર્જા $646 \,kJ\, mol^{-1}$ છે, જ્યારે $CF_4$ માં $C-F$ બંધની બંધઊર્જા $515\, kJ\, mol^{-1}.$ છે. કારણ કે...
નીચેનામાંથી ક્યું વિધાન પોટાશ એલમ માટે સાયું નથી ?
તમે $Al$ ની સરખામણીમાં $Ga$ ની ઓછી પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે સમજાવશો?