$BF _{3}$ એ ધણી બધી ઔધોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે વપરાય છે તેનું કારણ તેની .....

  • A

    પ્રબળ રીડકશનકર્તા પ્રકૃતિ

  • B

    નિર્બળ રીડકશનકર્તા અસર

  • C

    પ્રબળ લુઇસ એસિડ પ્રકૃતિ

  • D

    નિર્બળ લુઇસ એસિડ ગુણધર્મ

Similar Questions

$AlCl_3$ એ ...

સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.

જળ-વાયુ સ્થાનાંતર પ્રક્રિયા દરમિયાન

  • [JEE MAIN 2023]

જ્યારે ધાતુ $X$ની સોડિયમ હાઈડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સફેદ અવક્ષેપ $(A)$ મળે છે. જે વધુ $NaOH$ માં દ્રાવ્ય થઈ દ્રાવ્ય સંકીર્ણ $(B)$ બનાવે છે. સંયોજન $(A)$ મંદ $HCl$ માં દ્રાવ્ય થઈ સંયોજન $(C)$ બનાવે છે. જ્યારે સંયોજન $(A)$ ને સખત ગરમ કરવામાં આવે છે ત્યારે $(D)$ મળે છે, જે ધાતુના નિષ્કર્ષણમાં વપરાય છે.$ X$, $A$, ,$B$, $C$ અને $D$ ને ઓળખો. તેઓની ઓળખના સમર્થન માટે યોગ્ય સમીકરણો લખો. 

એલ્યુમિનાના વિદ્યુત વિભાજય -વિશ્લેષણમાં, ક્રાયોલાઇટ શા માટે ઉમેરવામાં આવે છે?

  • [IIT 1986]