English
Hindi
p-Block Elements - I
easy

$Al$ ના ઓક્સાઇડ નું રિડક્શન રાસાયણકિ પ્રક્રિયાઓ વડે કરી શકાતું નથી. કારણ કે .......

A

$Al$ નો ઓક્સાઇડ ઘણોજ સ્થાયી છે

B

$Al$ નો ઓક્સાઇડ ઘણોજ સક્રિય છે.

C

રિડક્શનકર્તા પદાર્થ ભેળસેળવાળો બને છે.

D

પ્રક્રિયા વાતાવરણને પ્રદૂષિત કરે છે

Solution

$Al$ નો ઓક્સાઇડ ઘણોજ સ્થાયી છે અને તેને રાસાયણિક પ્રક્રિયાઓ વડે રિડયુસ કરવો સહેલો નથી.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.