હિંસનાં તંતુઓ :
ક્ષેપકોમાં આવેલ સ્નાયુમય પેશી
હૃદયમાં આવેલ ચેતાપેશી
ચેતા પેશી જે ક્ષેપકોમાં આવેલી છે
હૃદયમાં આવે સ્નાયુમય પેશી
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
ત્રિદલ વાલ્વ ............... ની વચ્ચે જોવા મળે છે.
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ $AV$ વાલ્વ (ત્રિદલ)
$(2)$ મિત્રલ (દ્વિદલ) વાલ્વ
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
પેપીલરી સ્નાયુ શેમાં મદદરૂપ થાય છે ?