ત્રિદલ વાલ્વ ............... ની વચ્ચે જોવા મળે છે.
શિરાકોટર અને જમણું કર્ણક
જમણું કર્ણક અને જમણું ક્ષેપક
ડાબું ક્ષેપક અને ડાબું કર્ણક
ક્ષેપક અને મહાધમની
ત્રિખંડી હૃદય કોનામાં જોવા મળે છે ?
હૃદયીક ઉત્તેજના જેના કારણે હૃદયના ધબકારા થાય છે તે શેમાં ધીમો પડે છે ?
માનવ હૃદયમાં દ્વિદલ વાલ્વનું સ્થાન ક્યાં હોય છે ?
માનવ હદયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
હૃદયનું પેસમેકર કયું છે ?