$m$ દળનો કણ અચળ વેગથી ગતિ કરે છે. નીચેનામાંથી કયું વિધાન તેના કોણીય વેગમાનના સંદર્ભમાં ખોટું છે ?
$A $ પર હોય ત્યારે શૂન્ય છે અને $ OA$ પર ગતિ કરતી હોય
$DE$ રેખાના બધા જ બિંદુઓ પર સમાન છે.
$B$ અને $ D$ પર સમાન મૂલ્યનું પરંતુ વિરૂદ્ધ દિશામાં છે.
જેમ $BC $ રેખા તરફ જાય તેમ વધે છે.
નીચે દર્શાવ્યા પ્રમાણે $x$ અક્ષને સમાંતર $v$ જેટલાં અચળ વેગ સાથે એક $m$ દળનો કણ ગતિ કરી રહ્યો છે. $O$ ઉગમબિંદુને અનુલક્ષીને તેનો કોણીય વેગમાન શું થાય?
એક કણએ $(0,8)$ બિંદુુથી શરૂ થાય છે અને $\vec{v}=3 \hat{i} \,m / s$ ના નિયમિત વેગ સાથે ગતિ કરે છે. તો $5 \,s$ પછી ઊગમબિંદુ અનુલક્ષીને કણનો કોણીય વેગમાન .......... $kg m ^2 / s$ હશે. (કણ નું દળ $1 \,kg$ છે)
દરેકનું દળ $m$ અને ઝડપ $v$ હોય તેવા બે કણો એકબીજાથી $d$ અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તોપણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે.
જ્યારે દળ, સમતલમાં નિયત બિંદુની ફરતે ચાકગતિ કરતો હોય ત્યારે તેની કોણીય વેગમાનની દિશા ........ હોય.
નિયમિત વર્તુળાકાર ગતિ કરતા એેક કણ નો કોણીય વેગમાન $L$ છે. જો કણ ની ગતિઊર્જા બમણી કરવામાં આવે અને આવૃત્તિને અડધી કરવામાં આવે તો કોણીય વેગમાન શું બને છે ?