આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $m$ દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ $v$ થી $a$ બાજુ ધરાવતા ચોરસની બાજુ પર $x-y$ સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન $\vec L$ માટે ખોટું છે?

806-621

  • [JEE MAIN 2016]
  • A

    $\overrightarrow {\;L} $ $ = mv\left[ {\frac{R}{{\sqrt 2 }} + a} \right]\hat k$ ,જયારે કણ $B$ થી $C$ તરફ જતો હોય.

  • B

    $\vec L$ $ = \frac{{mv}}{{\sqrt 2 }}\;R\;\hat k$ , જયારે કણ $D$ થી $A$ તરફ જતો હોય.

  • C

    $\overrightarrow {\;L} $ $ = mv\left[ {\frac{R}{{\sqrt 2 }} - a} \right]\hat k$ ,જયારે કણ $C$ થી $D$ તરફ જતો હોય.

  • D

    $(b)$ અને $(c)$ બંને 

Similar Questions

એક કણ વધતી ઝડપ સાથે સીધી રેખામાં ગતિ કરી રહ્યો છે. આ રેખા ૫ર એક સ્થિર બિંદુને અનુલક્ષીને તેનું કોણીય વેગમાન શું હશે?

કોણીય વેગમાનની વ્યાખ્યા લખો. 

કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કઈ રાશિ દર્શાવે છે ? 

એક કણનો સ્થાનસદિશ $\mathop r\limits^ \to = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\mathop P\limits^ \to = (3\hat i + 4\hat j - 2\hat k)$ છે. આ કણનો કોણીય વેગમાન ..... ને લંબ થાય.

દરેકનું દળ $m$ અને ઝડપ $v$ હોય તેવા બે કણો એકબીજાથી $d$ અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તોપણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે.