$m$ દળ $v$ વેગથી $PC$ દિશામાં ગતિ કરે છે.તો તેનું કોણીય વેગમાન $O$ ને અનુલક્ષીને કેટલું થાય?
$mvL$
$mvl$
$mvr$
શૂન્ય
એક નાના $m$ દળના કણને $x-$અક્ષ સાથે $\theta $ ખૂણે $V_0$ વેગથી $X-Y$ સમતલમાં ફેકતા તે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. $t < \frac{{{v_0}\,\sin \,\theta }}{g}$ સમયે કણનું કોણીય વેગમાન કેટલું હશે?
$2\ kg $ દળ ધરાવતો પદાર્થ એ $2\ m$ ત્રિજ્યા ધરાવતા વર્તૂળમાર્ગ પર નિયમિત ગતિ કરે છે. જો તેના પર લાગતું કેન્દ્રગામી બળ $100\ N$ હોય, તો તેનું કોણીય વેગમાન ....... $J s $ થાય.
કણોના કોઈ તંત્ર માટે ટોર્ક અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ મેળવો.
$V _{ CM }=2\; m / s , m =2\;kg , R =4 \;m$ જ્યારે રીંગ સંપૂર્ણ ગબડે ત્યારે તેનું કોણીય વેગમાન ઉદગમબિંદુને અનુલક્ષીને ($kgm ^{2} / s$ માં)
કોણીય વેગમાનનું મૂલ્ય શૂન્ય ક્યારે બને ?