લિગ્નીનયુક્ત કોષની કોષ દિવાલ એ .........

  • A

    અર્ધપ્રવેશશીલ અને મૃત હોય છે.

  • B

    અપ્રવેશશીલ અને મૃત હોય છે

  • C

    પ્રવેશશીલ અને જીવંત હોય છે.

  • D

    અપ્રવેશશીલ અને જીવંત હોય છે.

Similar Questions

આ પેશીમાં શેનું સ્થૂલન થયેલ હોય છે?  

દઢોતક પેશી માટે સાચું શું?

નીચે આપેલ રચનામાંથી કેટલી રચનાઓ પાણીના વહન સાથે સંકળાય છે  ?

જલવાહિનીકી, જલવાહક મૃદુતક,જલવાહક તંતુ, જલવાહિની

જલવાહક તંતુઓ કોને મજબૂતાઈ પૂરી પાડે છે?

તે વનસ્પતિનાં વિકાસ પામતાં ભાગ જેવાં કે પ્રકાંડ અને પર્ણદંડને યાંત્રિક મજબૂતાઈ આપે છે.