જાતિ $A$ $(-)$ અને જાતિ $B$ $(O)$ નીચેનામાંથી ....આંતરક્રિયા બતાવે છે.
પ્રતિજીવન
પરભક્ષણ
પરસ્પરતા
સ્પર્ધા
બે પ્રાણીજાતિઓના સંગઠનમાં એક ઉધઈ છે જે લાકડા પર ખોરાકનો આધાર રાખે છે. જ્યારે બીજો પ્રજીવ ટ્રાયકોનોમ્ફા છે જે ઉધઈના આંતરડામાં જોવા મળે છે. તો આ કયા પ્રકારની આંતરક્રિયા છે ?
માલિક અને દાસ જેવું જીવન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે ?
જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.
જૈવિક ઉદવિકાસનું એક અસરકારક સક્ષમ બળ કયું છે
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ $+,+$ | $I$ સહોપકારિતા |
$Q$ $-,-$ | $II$ પરોપજીવન |
$R$ $-, 0$ |
$III$ સ્પર્ધા |
$S$ $+, 0$ | $IV$ પ્રતિજીવન |
$T$ $+,-$ | $V$ સહભોજીતા |
$VI$ પરભક્ષણ |