નીચેનામાંથી કઈ ઉગ્ર એલર્જિક પ્રતિક્રિયા છે?
હે ફીવર
અસ્થમા
એનાફાયલેટિક
$A.I.D.S$
ફ્રેન્ચ પોકસ (સીફીલસ) માટે જવાબદાર કારક કયો છે?
કયા ઝેરી પદાર્થથી મેલેરીયા થાય છે?
$Black\,\, death$ રોગ થવા માટે જવાબદાર રોગકારકને ઓળખો.
નીચેનામાંથી કઈ જોડમાં બંને રોગ વાઇરસથી થાય છે ?
એઈડ્ઝ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? .