વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે. 

$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે 

$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે

$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે

$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે

  • A

    ફકત $2$ અને $4$ સાચા

  • B

    ફકત $1$ સાચુ

  • C

    $1, 2, 3$ સાચા

  • D

    બધા વિધાનો સાચા છે

Similar Questions

પેનીસીલીનની શોધ કોણે કરી?

$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?

પ્લાઝમોડીયમ ના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે ?

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

     કોલમ  $-I$      કોલમ   $-II$
  $(a)$  કાર્સીનોમાં   $(i)$  ત્વચાનું કેન્સર
  $(b)$  સાર્કોમા   $(ii)$  લસિકાગ્રંથીનું કેન્સર
  $(c)$  લ્યુકેમિયા   $(iii)$  ફેફસાનું કેન્સર 
  $(d)$  મેલેનોમાં   $(iv)$  રુધિરનું કેન્સર

 

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે?