નીચે આપેલ આકૃતિમાં રિટ્રોવાઇરસની યજમાનમાં થતી સ્વયંજનનની પ્રક્રિયા દર્શાવેલ છે. નીચે આપેલા સવાલોના જવાબ આપો.
$(a)$ આકૃતિમાં આપેલ $(A)$ અને $(B)$ ઓળખો.
$(b)$ શા માટે આ વાઇરસને રિટ્રોવાઇરસ કહે છે ?
$(c)$ શું યજમાન કોષ વાઇરસના સ્વયંજનન અને મુક્ત થવા સુધી ટકી રહે છે ?
$(b)$ તે રિટ્રોવાઇરસ (retrovirus) સમૂહનો વાઈરસ છે, જે આવરણથી રક્ષિત $RNA$ જનીન દ્રવ્ય ધરાવે છે. વાઇરસનું $RNA$ જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચકની મદદથી વાઇરલ $DNA$ માં સ્વયંજનન પામે છે. આ વાઇરલ $DNA$ યજમાન કોષના $DNA$ માં દાખલ થાય છે
$(c)$યજમાન કોષમાંથી સીધા જ વાઇરસના અણુઓ પેદા કરે છે.
ફીલારીઅલ મનુષ્યમાં ક્યાં રહે છે ?
ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?
મનુષ્યમાં ન્યુમોનિયા કયા બેક્ટેરિયા દ્વારા થાય છે ?
પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?