ડિફથેરિયા રોગના લક્ષણો કયાં છે?
પેઢામાંથી લોહી વહેવું
પાણીનો ડર
રૂંધારમણ
પેટનો દુખાવો
$TB$ માટે જવાબદાર રોગકારક કયો છે?
યકૃતકોષમાં પ્લાઝ્મોડિયમનો વિકાસ ક્રમ.
મેલેરીયા દરમિયાન કઇ રૂધિર કણિકાઓની સંખ્યા વધે છે?
દર્દશામક ઔષધ કયું છે?