નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાય છે પણ જેના માટે વાઈરસ જવાબદાર નથી?
ડેન્ગ્યુ તાવ
પીળીયો તાવ
હાથી પગો
અછબડા
વિધાન $A$ : હાથીપગો રોગ જીવલેણ છે.
કારણ $R$ : ફીલારીઅલ કૃમિ લસિકાવાહિની અને લસિકાગાંઠમાં રહે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચે આપેલ રોગ માટે જવાબદાર રોગકારક કયો છે ?
લસિકાવાહિનીઓમાં દીર્ધકાલિન સોજો કયાં રોગમાં આવે છે ?
એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) વિશે સમજાવો.
હાથીપગાના રોગનો ફેલાવો કેવી રીતે થાય છે ?