$HIV$ માં પ્રોટીનનું આવરણ અને જનીનદ્રવ્ય કેવા પ્રકારનું છે?

  • A

    $ss-RNA$

  • B

    $ds-RNA$

  • C

    $ds-DNA$

  • D

    $ss-DNA$

Similar Questions

$HIV$ ના ચેપ છતાં તંદુરસ્ત વ્યક્તિ કયા નામથી ઓળખાય છે?

નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલ નથી?

  • [AIPMT 2004]

મુક્ત અવસ્થામાં વાઇરસનું રહેઠાણ કયું ?

$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?

કયું લસિકા અંગ એ ઉંમર વધવાની સાથે કદમાં ઘટાડો દર્શાવે છે?