રોગપ્રતિકારક શક્તિ શેના દ્વારા પૂરી પાડવામાં આવે છે.
માનવીમાં ન્યુમોનીયા રોગમાં ફેફસાંના વાયુકોષ્ઠોને ચેપ લાગવાનું કારણ શું છે?
યુવાનોમાં સૌથી વધુ સેવન શેનું જોવા મળે છે ?
માસ્ટકોષો શાનો સ્ત્રાવ કરે છે?
$LSD$ શેમાંથી મેળવાય છે?