શ્લેષ્મ કયા આવેલું છે?
શ્વસન માર્ગ
મૂત્ર જનન માર્ગ
$GIT$
ઉપરોક્ત બધા
એન્ટીજન શું છે?
આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો.
$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે.
$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.
નીચે આપેલમાંથી સાચાં વાક્ય શોધો :
$(i)$ ત્વચા મુખ્ય ભૌતિક અંતરાય છે
$(ii)$ શ્વસનમાર્ગ, જઠરોઆંત્રીયમાર્ગ અને યોનિમાર્ગના અસ્તરમાં શ્લેષ્મ પડ રહેલ છે.
$(iii)$ $IgA, IgM, IgE, IgG,$ $T-$ કોષોના પ્રકાર છે.
$(iv)$ પ્રાથમિક પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે.
સસ્તન પ્રાણીઓના $T-$ લસિકાકણો માટે શું સાચું છે?
શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?