માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?
$IgA$
$IgG$
$IgD$
$IgM$
જન્મજાત પ્રતિકારકતા સમજાવો.
કઈ પ્રતિકારકતા ધીમી અને અસરકારક પ્રતિચાર આપવામાં સમય લે છે?
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$MALT$ નું પૂરુ નામ જણાવો.
રસીમાં નીચેનામાંથી ક્યાં ઘટકો હોય છે.