શીતળા રોગની રસીની શોધ કોણે કરી?
ફલેમીંગ
પાશ્ચર
કોચ
જેનર
કેફીન એમ્ફીટેમાઈન અને કોકેન શું છે?
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
વાઈરસ જન્ય રોગો માટે આપેલા વિધાનો વાંચો અને ખોટા વિધાનોને અલગ તારવો.
$(1)$ $HIV$ વાઈરસ જે પહેલા $HTLV$ તરીકે ઓળ ખાતો તે ચેપી રોગ દર્શાવે છે.
$(2)$ હડકવા માટે જવાબદાર રેબીસ વાઈરસ કૂતરાની લાળરસમાં સ્થાન પામે છે.
$(3)$ ગાલપચોળીયું એ ઊપકર્ણ ગ્રંથીમાં વાઈરસની અસરથી થાય છે.
$(4)$ હર્પિસ સીપ્લેક્ષ વાઈરસ એ જનનાંગીય હર્પીસ રોગ દર્શાવે છે.
$(5)$ નાઈઝેરીયા ગોનોરી દ્વારા ગોનોરીયા રોગ થાય છે.
$(6)$ ડેન્ગ્યુ એ વાઈરસ જન્ય રોગ છે
પ્લાઝમોડિયમ રોગકારકમાં પ્રચલન અંગ કયું છે ?
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?