સારકોમાંએ કોનું કેન્સર છે?
અધિસ્તરીય પેશી
મધ્યસ્તરની પેશી
રૂધિર
અંતઃચ્છદીય પેશી
$Black\, water\, diesease$ ........... ની અસરથી થાય છે?
ઈરીથ્રોઝાયલમ કોકા ........... ની સ્થાનિક વનસ્પતિ છે.
હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.
નીચેના પૈકી કયો વાઈરસજન્ય રોગ છે?
નીચેનામાંથી કોણ હવે પછીના બે દશકમાં રોગ મુક્ત થઈ શકશે?