મૂત્રપિંડ પ્રત્યારોપણ સંબંધિત, ચાર વિધાનો નીચે આપેલ છે. 

સાચાં વાક્યો પસંદ કરો.

$i.$ મૂત્રપિંડ પ્રતિયારોપણ વખતે, ગ્રાહી વ્યકિતના પ્રતિકાર તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે.

$ii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે  કોષીય પ્રતિકાર જવાબદાર છે.

$iii.$ પ્રત્યારોપણનો પ્રતિકાર કરવા માટે B-લસિકાકણો જવાબદાર છે.

$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન, મૂત્રપિંડ પ્રત્યારોપણની  સ્વીકૃતિ કે અસ્વીકૃતિ માટે જવાબદાર છે.

  • A

    $ii$ અને $iii$

  • B

    $iii$ અને $iv$

  • C

    $i$ અને $iii$

  • D

    $i$ અને $ii$

Similar Questions

ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેક્નોલોજી દ્વારા કયાં રોગ સામેની રસી વિકસાવી શકાય છે ?

પ્રતિકારક તંત્રના સંદર્ભમાં 'સ્મૃતિ' શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે ?

ભ્રૂણ એ જરાયુ દ્વારા મળતા શરીરમાંથી અથવા બાળક માતાનાં દૂધમાંથી ટૂંકમાં સમય માટેની પ્રતિકારકતા પ્રાપ્ત કરે છે?

શરીરમાં આવેલા શું સૌથી મોટું લસિકા અંગ છે ?