વિધાન $A$ : જન્મજાત પ્રતિકારકતા પ્રાથમિક પ્રતિચાર આપે છે.
કારણ $R$ : ઉપાર્જિત પ્રતિકારકતા દ્વિતીય પ્રતિચાર આપે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$ A$ અને $R$ બંને સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
$ A$ અને $R$ બંને સાચાં છે પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
$ A$ સાચું અને $R$ ખોટું છે.
$ A$ અને $R$ બંને ખોટાં છે.
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?
રસીકરણ દરમિયાન શરીરમાં .........
પ્રાથમીક લસિકા અંગોમાં કોનો સમાવેશ થતો નથી.
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?