રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .
રક્તકણો
લસિકાકણો
અમ્લરાગીકણો
ત્રાકકણો
પુનઃસંયોજિત રસી શું છે ? કોઈ પણ બે ઉદાહરણ આપો. તેમના ફાયદાઓ જણાવો.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
$B-$ લસિકાકોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું સૈન્ય બનાવે છે. આ પ્રોટીનને.........
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ શારીરિક અંતરાય | $I$ જઠરમાંના અમ્લ, મુખમાંની લાળ, આંખોના અશ્રુ |
$Q$ દેહધાર્મિક અંતરાય | $II$ ત્વચા, કોષ્ઠાંતર અંગોમાં આવેલ શ્લેષ્મનું અસ્તર |
$R$ કોષાંતરીય અંતરાય | $III$ ઈન્ટરફેરોન |
$S$ કોષરસીય અંતરાય | $IV$ તટસ્થકોષ, એકકેન્દ્રીકણ, $NK$ કોષ, બૃહદકોષ |
પ્રાથમિક લસિકાઅંગ કયું છે?