મનુષ્યનાં શરીરમાં પ્લાઝમોડીયમ............છે.
હિસ્ટોઝોઈક
સાઈટોઝોઈક
સીલોઝોઈક
ન્યુરોઝોઈક
કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે ?
મેલેરીયાનાં પરોપજીવમાં સાઇઝોગોની દરમિયાન પરિણામી કોષોને ........ કહે છે.
કોલોસ્ટ્રમમાં કયા પ્રકારના એન્ટિબોડી હોય છે ?
વિભાગ $- I$ અને વિભાગ $- II$ ની યોગ્ય જોડ મેળવો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ ગેમ્બ્યુસીયા |
$(i)$ ટાઈફોઈડ રસી |
$(b)$ સ્પોરોઝૂઓઈટ | $(ii)$ કેન્સર |
$(c)$ $TAB$ | $(iii)$ એલર્જી |
$(d)$ પરાગરજ | $(iv)$ મચ્છરનાં ડિંભ |
$(e)$ ધુમ્રપાન | $(v)$ મેલેરીયા |
માઈક્રોસ્પોરમ, ટ્રાઈકોફાયટોન અને એપીડફાયટોન પ્રજાતિનાં રોગકારકો ..... માટે જવાબદાર છે.