પ્લાઝમોડીયમના જીવનચક્રમાં લિંગી તબકકો.........માં જોવા મળે છે.
મચ્છરની શરીરગુહા
મચ્છરનું રૂધિર
મચ્છરનું આંતરડું
મચ્છરની લાળગ્રંથિ
કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?
આપેલ આકૃતિમાં દર્શાવેલ ભાગ $-'A'$ માંથી કયાં બે દર્દશામક ઔષધ મેળવાય છે?
હાથીપગા માટે જવાબદાર સજીવ.
રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
કઈ માછલી એ ખોરાક તરીકે મચ્છરોનાં ડીભનો ઉપયોગ કરે છે?