નીચેનામાંથી $cytolysis$ ની પ્રક્રિયાને પ્રેરતા કોષને ઓળખો.

  • A

    $NK\, cell$

  • B

    મેક્રોફેઝ

  • C

    તટસ્થ કણો

  • D

    $B -$ કોષો

Similar Questions

કોક કઈ વનસ્પતિની નીપજ છે

નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?

નીચેનામાંથી કઈ રોગોની જોડ વાઇરસથી થાય છે ?

  • [AIPMT 1996]

નીચેના પૈકી કયો વાઈરસજન્ય રોગ છે?

પ્લાઝમોડિયમનું કયું સ્વરૂ૫ માનવમાં દાખલ થાય છે ?