મુક્ત અવસ્થામાં વાઇરસ કઈ પરિસ્થીતિમાં જીવે છે ?

  • A

    નિષ્ક્રિય અને જીવંત     

  • B

    નિષ્ક્રિય અને નિર્જીવ     

  • C

    સક્રિય અને નિર્જીવ     

  • D

    સક્રિય અને જીવંત

Similar Questions

નીચે આપેલ પૈકી કયા રોગ સાથે મચ્છર સંકળાયેલ છે ?

પેનીસીલીન અને સ્ટ્રેપ્ટોમાયસીન એન્ટીબાયોટીક ........ રોગની સારવારમાં ઉપયોગમાં લાવાય છે

કઇ દવા હૃદયના ધબકારાને અટકાવે છે?

એસ્કેરીયાસીસ માનવમાં અંતઃપરોપજીવી $...A..$ થી થતો રોગ છે,જે સામાન્ય રીતે $...B..$ છે.

ડિપ્થેરિયા કોનાથી થાય છે ?