પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
અંડકપુટી
ચલયુગ્મક
ગેમોન્ટ
ટ્રોફોઝોઇટ
શેના પ્રતિચારમાં ઇન્ટરફેરોનનું સંશ્લેષણ થાય છે ?
સૌથી વધુ વ્યસન પ્રેરતું ડ્રગ્સ કયું છે?
કયું ઔષધ અફીણમાંથી નથી મળતું ?
વૈશ્વિક માધ્યમે સ્ત્રીઓમાં સૌથી વધુ કયાં પ્રકારનું કેન્સર જોવા મળે છે?
મલેરિયા દરમિયાન ઠંડી અને તાવ માટે કયું વિષ જવાબદાર છે?