vaccination માં ..... શરીરમાં દાખલ કરાય છે.
રોગો સામેના એન્ટીબોડી
એન્ટિટોકિસન પદાર્થો
નિષ્ક્રિય કરેલા રોગકારકો
આપેલા તમામ
મેરિજ્યુએના ઔષધ કઈ અસર પ્રેરે છે ?
ફેટી લીવર સિન્ડ્રોમ શાના કારણે થાય છે?
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.
કોષકેન્દ્રવિહિન રુઘિરકોષોનું સર્જન ક્યાંથી થાય છે ?
શરીરના આંતરિક ભાગોમાં કેન્સરની તપાસ માટે શેનો ઉપયોગ થાય છે ?